શોધખોળ કરો
Advertisement
UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભારતીય જનતા પાર્ટીએ 17 રાજ્યોની 64 વિધાનસભા સીટો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 21 ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાંથી કુલ 32 સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 17 રાજ્યોની 64 વિધાનસભા સીટો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 21 ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાંથી કુલ 32 સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી પંચે કર્ણાટકની 15 સીટો, ઉત્તર પ્રદેશની 11 સીટો, કેરળ અને બિહારમાં પાંચ-પાંચ, ગુજરાતમાં છ, આસામ અને પંજાબમાં ચાર-ચાર સીટો, સિક્કિમમાં ત્રણ સીટો, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં બે-બે સીટો તથા અરૂણાચલ પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પુડ્ડુચેરીમાં એક-એક સીટ પર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. પેટા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે જાહેર થશે.
Bharatiya Janata Party (BJP) releases list of 36 candidates for by-elections to the Legislative Assembly Constituencies of different states. pic.twitter.com/eDdQAcSsqa
— ANI (@ANI) September 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement