શોધખોળ કરો

બે મહિનામાં ફેસબુકને મળી 10 કરોડ રૂપિયાની રાજકીય જાહેરખબર, જાણો ક્યા પક્ષે આપી સૌથી વધારે વિજ્ઞાપન

બીજેપીએ ફેસબુક પર બે મહિનામાં 36.2 લાખ રૂપિયાથી વધારે વિજ્ઞાપન ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આપી છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર વિજ્ઞાપન આપવામાં સત્તાધારી પાર્ટી બીજેપી સૌથી આગળ છે. બીજેપી અને તેના સમર્થનવાળા સોશિયલ મીડિયા પેજ પર ફેસબુક પર બે મહિનામાં 36.2 લાખ રૂપિયાથી વધારે વિજ્ઞાપન ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આપવામાં આવી છે. ફેસબુક એન્ડ લાઇબ્રેરીના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી 30 માર્ચ વચ્ચે 51,810 રાજકીય વિજ્ઞાપનો પર 10.32 કરોડ રૂપિયાથી વધારે રાજકીય પક્ષો દ્વારા ખર્ચ કરવામાં આવી હતી. જેમાં બીજેપી અને તેના પ્રચાર સંબંધિત વિજ્ઞાપનો પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ફેસબુકના કહેવા પ્રમાણે વિજ્ઞાપન રાજનીતિ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાથી સંબંધિત હતી. બીજેપી દ્વારા 1100 વિજ્ઞાપન આપવામાં આવી હતી અને તેના પર આશરે 36.2 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ફેસબુક પર 410 વિજ્ઞાપ આપી અને પાર્ટીએ આ દરમિયાન વિજ્ઞાપન પર 5.91 લાખ રૂપિયા ખર્ચ કર્યા. જ્યારે બીજેડીએ 8.56 લાખ રૂપિયા, ટીડીપીએ 1.58 લાખ રૂપિયા રૂપિયા, એનસીપીએ 58,355 રૂપિયા ખર્ચ કર્યો. ભારતમાં ફેસબુકના 20 કરોડ યૂઝર્સ છે. એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ પર વિજ્ઞાપન આપવાના મામલે ભાજપે તમામ રાજકીય પક્ષોને પાછળ રાખી દીધા હતા. રાજકીય પક્ષો દ્વાર ફેબ્રુઆરી 2019 સુધી વિજ્ઞાપનો પર 3.76 કરોડ ખર્ચ કર્યા છે.
'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ મેદાનમાં મેડમજી: લોકસભા ચૂંટણીમાં નેતાઓની પત્નીઓ કઈ રીતે કરી રહી છે મદદ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ
સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપના ગઢમાં ગાબડાં: 4 જિલ્લામાં નેતાઓએ કેસરીયો છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર

વિડિઓઝ

Gujarat Weather : ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી
Gujarati Singer Kajal Maheriya Marriage Controversy : હવે સિંગર કાજલ મહેરિયાના લગ્નને લઈ વિવાદ
Hun To Bolish: હું તો બોલીશ: નારી શક્તિને વંદન
Hun To Bolish : હું તો બોલીશ : દારુ પણ નકલી! ઘી પણ નકલી!
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ વહેંચે છે દારુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત
Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: ચાંદી ₹1,700 મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 
'વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે...', મહિલા અનામત પર લોકસભામાં બોલ્યા PM મોદી 
'વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે...', મહિલા અનામત પર લોકસભામાં બોલ્યા PM મોદી 
Gujarat News: દેવગઢ બારીયામાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ બાળકોના મોતથી અરેરાટી
Gujarat News: દેવગઢ બારીયામાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ બાળકોના મોતથી અરેરાટી
Surat News: સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2 હજાર કિલોથી વધુ નકલી ઘી જપ્ત
Surat News: સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2 હજાર કિલોથી વધુ નકલી ઘી જપ્ત
પોસ્ટ ઓફિસમાં પત્ની સાથે મળીને માસિક આવક યોજનામાં ખોલાવો ખાતું, દર મહિને થશે બમ્પર કમાણી
પોસ્ટ ઓફિસમાં પત્ની સાથે મળીને માસિક આવક યોજનામાં ખોલાવો ખાતું, દર મહિને થશે બમ્પર કમાણી
Embed widget