શોધખોળ કરો

સ્વરા ભાસ્કર સાથે સેલ્ફી લઇને ફેન્સે કહ્યું- મેડમ, આવશે તો મોદી જ, જુઓ વીડિયો

આ વીડિયોને ખુદ સ્વરા ભાસ્કરે પણ શેર કર્યો છે. સ્વરાએ લખ્યું, હું લોકોની રાજકીય વિધારધારાના આધારે ભેદભાવ નથી કરતી, પરંતુ તેણે ચોરી છૂપીથી વીડિયો શૂટ કર્યો હતો. નિમ્ન અને ચાલાકીપૂર્ણ હરકત ભક્તોને ટ્રેડમાર્ક છે. તેથી હેરાન નથી. પરંતુ ભક્તોનું જીવન સાર્થક કરીને મને ખુશી મળે છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા બિહારના બેગૂસરાયમાં કનૈયા કુમાર અને બાદમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં જોવા મળી હતી. આખા બોલા સ્વભાવના કારણે રાજકીય પ્રચાર દરમિયાન પણ પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરે છે. પરંતુ આ વખતે સ્વરાને એરપોર્ટ પર એવો ફેન મળ્યો જેને જોઇ ખુદ સ્વરા પણ હેરાન રહી ગઇ. વાયરલ વીડિયોમાં એયરપોર્ટ પર સ્વરા ભાસ્કરને એક ફેન મળવા આવે છે. તેણે સ્વરા સાથે સેલ્ફી લેવાની રિકવેસ્ટ કરી. સ્વરાને જોતાં જ તેણે કેમેરાથી વીડિયો શેર કર્યો અને સ્વરાને જોતાં જ બોલ્યો, મેડમ આવશે તો મોદી જ. આ વીડિયોને ખુદ સ્વરા ભાસ્કરે પણ શેર કર્યો છે. સ્વરાએ લખ્યું, હું લોકોની રાજકીય વિધારધારાના આધારે ભેદભાવ નથી કરતી, પરંતુ તેણે ચોરી છૂપીથી વીડિયો શૂટ કર્યો હતો. નિમ્ન અને ચાલાકીપૂર્ણ હરકત ભક્તોને ટ્રેડમાર્ક છે. તેથી હેરાન નથી. પરંતુ ભક્તોનું જીવન સાર્થક કરીને મને ખુશી મળે છે. પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો.... IPL ફાઈનલની ટિકિટો માત્ર બે મિનિટમાં વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ?  12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

Embed widget