શોધખોળ કરો
Advertisement
'સાંભળી લો, રાજ બબ્બરને તો હું દોડાવી-દોડાવીને જુતાથી મારીશ', યુપીમાં વધુ એક નેતાનું વિવાદિત નિવેદન
ગુડ્ડુ પંડિત ઉત્તરપ્રદેશના ફતેહપુર સિકરીથી મહાગઠબંધનનો કેન્ડિડેટ છે અને બહુજન સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યો છે. 31 સેકન્ડના આ વીડિયોમાં ગુડ્ડુ પંડિત પોતાના સમર્થકોની વચ્ચે કહી રહ્યો છે કે, "સુન લો રાજ બબ્બર કે #&^$#%... તુમકો ઔર તમ્હારી નચનીયાંઓ કો દૌડા-દૌડા કર જુતાં સે મારુંગા...."
સિકરીઃ હાલમાં યુપીમાં ચાર-ચાર નેતાઓ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લાગવ્યો છે, જાહેરસભામાં વિવાદાસ્પદ નિવેદનો આપવાને લઇને ચૂંટણી પંચ કડક થયુ છે. ત્યારે આ કડીમાં વધુ એક નેતાનું ધમકી આપતુ નિવેદન સામે આવ્યુ છે. બીએસપી ઉમેદવાર ગુડ્ડુ પંડિતે કોંગ્રેસ નેતા રાજ બબ્બરને જુતાંથી મારવાની વાત કહી છે. મીડિયા એજન્સીના હવાલાથી આ પ્રકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ગુડ્ડુ પંડિત ઉત્તરપ્રદેશના ફતેહપુર સિકરીથી મહાગઠબંધનનો કેન્ડિડેટ છે અને બહુજન સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યો છે. 31 સેકન્ડના આ વીડિયોમાં ગુડ્ડુ પંડિત પોતાના સમર્થકોની વચ્ચે કહી રહ્યો છે કે, "સુન લો રાજ બબ્બર કે #&^$#%... તુમકો ઔર તમ્હારી નચનીયાંઓ કો દૌડા-દૌડા કર જુતાં સે મારુંગા...."
ઉલ્લેખનીય છે કે આ બેઠક પર કોંગ્રેસ તરફથી એક્ટર અને પૉલિટીશિયન રાજ બબ્બર ઉમેદવારી કરી રહ્યાં છે. રાજ બબ્બરે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આ મામલે આપી નથી.#WATCH BSP candidate Guddu Pandit in Fatehpur Sikri: Sunn lo Raj Babbar ke kutton, tumko aur tumare neta nachaniya ko dauda dauda ke jooton se maarunga jo jhoott faelaya samaaj mein. Jahan milega, Ganga maa ki saugandh tujhe jooton se maarunga, tujhe aur tere dalaalon ko. (15.04) pic.twitter.com/bvQqAP3x2W
— ANI UP (@ANINewsUP) April 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement