શોધખોળ કરો

ભૂલથી BSPના બદલે BJPને મત આપી દીધો, ખબર પડતા જ આંગળી....

યૂપીના બુલંદશહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની આંગળી કાપી નાખી છે.

બુલંદશહરઃ યૂપીના બુલંદશહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની આંગળી કાપી નાખી છે. તે પોતાની પસંદગીની પાર્ટીને મત આપવા માગતો હતો પરંતુ ભૂલથી તેણે અન્ય પક્ષને મત આપી દીધો. આ વાતતી તે એટલો ગુસ્સામાં હતો કે તેણે પોતાની આંગળી કાપી નાખી. ભૂલથી BSPના બદલે BJPને મત આપી દીધો, ખબર પડતા જ આંગળી.... મીડિયા અહેવાલ પ્રમાણે એક વ્યક્તિએ બહુજન સમાજવાદી પાર્ટીને વોટ આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે કમળનું બટન દબાવી દીધું હતું. આ વ્યક્તિને પોતાની ભૂલનો એટલો પસ્તાવો થયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી. બુલંદશહેરના શિકારપુર સ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના 25 વર્ષીય પવન કુમાર મહાગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયો હતો. જોકે ભૂલથી તેણે ભાજપના ઉમેદવાર ભોલાસિંહને વોટ આપી દીધો હતો. પવન પોતાની ભૂલથી એટલો દુઃખી થઈ ગયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી. આવું કર્યા બાદ તેણે સોશિયલ મીડિયા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે આમ પાછળનું કારણે જણાવ્યું હતું. પવને કહ્યું, ‘મારી ભૂલ પર પસ્તાવો કરતા મેં મારી આંગળી કાપી નાખી છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget