શોધખોળ કરો

નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મહિલાની કેમ થઈ ધરપકડ, જાણો વિગત

સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે 3 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે કલમ 406, 409, 420 અને 420 B હેઠળ ધરપકડ કરી હતી.

સુરતઃ નવસારી લોકસભા બેઠક પર 25 ઉમેદવારો રેસમાં હતાં. જેમાં ત્રણ મહિલાઓમાંથી એક હીરામણીબેન દીનદયાળ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારી હીરામણીબેન શર્મા સામે છેતરપિંડીનો ગુનો પુણા પોલીસમાં નોંધાયો હતો. નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મહિલાની કેમ થઈ ધરપકડ, જાણો વિગત સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે 3 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે કલમ 406, 409, 420 અને 420 B હેઠળ ધરપકડ કરી હતી. નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મહિલાની કેમ થઈ ધરપકડ, જાણો વિગત હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબેને જામીન અરજી કરી હતી પરંતુ તે રદ થતાં પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં. ધરપકડ થતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

ટોપ સ્ટોરી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

Embed widget