શોધખોળ કરો

છત્તીસગઢ ચૂંટણી પરિણામ: ભાજપનો સફાયો, કોગ્રેસ સ્પષ્ટ બહુમતીથી બનાવશે સરકાર, રમનસિંહે સ્વીકારી હારની જવાબદારી

રાયપુર: છત્તીસગઢમાં ભાજપનો સફાયો થયો છે. કોગ્રેસ સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવશે. ભાજપ અહી સરકાર હોવા છતાં ફક્ત 15 બેઠકોમાં સમેટાતી જોવા મળી રહી છે. છત્તીસગઢ વિધાનસભાની 90 બેઠકોમાંથી  કૉંગ્રેસ 67 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 15 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 8 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી રમનસિંહે ભાજપની કારમી હારની જવાબદારી સ્વીકારી હતી. રાજનાંદગાંવથી મુખ્યમંત્રી રમનસિંહે જીત મેળવી હતી.  છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની 90 બેઠકો માટે બે ચરણમાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરના મતદાન થયું હતું. જેમાં રાજ્યની 76.60 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. -રાજનાંદગાંવમાં મુખ્યમંત્રી ડો રમનસિંહ પાછળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્રેસ ઉમેદવાર કરુણા શુક્લા આગળ છે. છત્તીસગઢ વિધાનસભાની આ ચોથી ચૂંટણી છે. આ પહેલા ત્રણ ચૂંટણીમાં ભાજપ જીત મેળવી છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટક્કર થતી હોય છે પરંતુ આ વખતે અજીત જોગીની પાર્ટીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી મુકાબલાને ત્રીકોણીય જંગ બનાવી દિધો છે. ઘણી બેઠકો પર મુકાબલો રોચક થઈ ગયો છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બતાવવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન
Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget