શોધખોળ કરો

મમતા બેનર્જીએ પીએમ મોદીને આપી ખુલ્લી ધમકી, કહ્યું- એક એક ઇંચનો બદલો લઇશ

મમતાએ કહ્યું કે, ભવિષ્યમાં દિવસ આવશે જ્યારે હું એક એક ઇંચનો બદલો લઇશ, હત્યા કરીને નહીં પણ તેની કિંમત તેમને ચૂકવવી પડશે. તમે અનેકવાર મને અને બંગાળને બદનામ કર્યુ છે

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયા બાદ મુખ્યમંત્રી મમતાએ બીજેપી પર કેન્દ્રીય દળોના ઉપયોગ વૉટિંગ માટે કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અધ્યક્ષ મમતાએ વડાપ્રધાન મોદીને ખુલ્લી ધમકી પણ આપી હતી, મમતાએ મોદીને ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, હું એક એક ઇંચનો બદલો લઇશ. તમે મને અને બંગાળને વારંવાર બદનામ કર્યુ છે. મમતા બેનર્જીએ દક્ષિણ પરગના જિલ્લાના બસંતી વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, “હું કેન્દ્રીય દળોનું અપમાન નથી કરી રહી, પણ તેમને મતદારોને પ્રભાવિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાના નામ પર બીજેપી જબસદસ્તીથી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓને અહીં મોકલી રહી છે.’’ મમતા બેનર્જીએ પીએમ મોદીને આપી ખુલ્લી ધમકી, કહ્યું- એક એક ઇંચનો બદલો લઇશ વધુમાં કહ્યું કે, “મને શક છે કે આરએસએસ કાર્યકર્તાઓને (કેન્દ્રીય દળોની) વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યાં છે.” મમતાએ કહ્યું કે, ભવિષ્યમાં દિવસ આવશે જ્યારે હું એક એક ઇંચનો બદલો લઇશ, હત્યા કરીને નહીં પણ તેની કિંમત તેમને ચૂકવવી પડશે. તમે અનેકવાર મને અને બંગાળને બદનામ કર્યુ છે.

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget