શોધખોળ કરો

યોગીએ રમ્યુ ધ્રુવીકરણનું કાર્ડ, બોલ્યા- ગઠબંધનને અલીમાં તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે, જુઓ વીડિયો

માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ

મેરઠઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકમાં યોગી મતોના ધ્રુવીકરણનું કાર્ડ રમી ગયા. ગઢ રોડ કિનારે સિસોલી ગામની ચૂંટણી સભામાં પહોંચેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફાઇનલ કાર્ડ રમી નાંખ્યુ. તેમને અલી અને બજરંગબલીના ઉચ્ચારણ સાથે મતો આપવાનું કહ્યું, હિન્દુઓને એકજુથ થઇને મતો આપવા આહવાન કર્યુ. યોગીએ રમ્યુ ધ્રુવીકરણનું કાર્ડ, બોલ્યા- ગઠબંધનને અલીમાં તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે, જુઓ વીડિયો યોગી બોલ્યા, માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ. આનો એક વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

ટોપ સ્ટોરી

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Dhanteras Shopping Muhurat: ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનો સૌથી શુભ મુહૂર્ત, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય?

Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર

Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

Embed widget