શોધખોળ કરો

લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ, જાણો

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીને હવે માત્ર થોડો સમય બાકી છે. તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ઉત્તરપ્રદેશના 11 અને ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 4 ઉમેદવારો ગુજરાતના છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી રાજુ પરમારને ટિકીટ આપવામાં આવી છે. આણંદથી ભરતસિંહ સોલંકીને ટિકીટ આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી પ્રશાંત પટેલને ટિકીટ આપવામાં આવી છે. છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ટિકીટ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી અને અમેઠી બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીઃ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાને લઇને ગુજરાત કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવે શું કહ્યુ? કોગ્રેસ આક્રમક રીતે લોકસભા ચૂંટણી લડશેઃ ભરતસિંહ સોલંકી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget