શોધખોળ કરો

કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, બોલ્યા- છેલ્લા પાંચ વર્ષથી દેશમાં સર્કસ ચાલી રહ્યું છે, મોદી 'સર્કસના સિંહ'

મંત્રી મનપ્રીત સિંહે કહ્યું કે, ''આ (પીએમ મોદી) પોતાની જાતને હિન્દુસ્તાનનો શેર કહે છે. ખરેખર સિંહ હશે, પણ સિંહ પણ પ્રકારના હોય છે. એક જંગલનો સિંહ અને એક સર્કસનો સિંહ. મને તો આ સર્કસનો સિંહ લાગે છે.''

ચંદીગઢઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. આ ક્રમમાં હવે પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહ પણ કુદી પડ્યા છે. તેમને પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. મીડિયા સાથે વાતચીત કરતાં મનપ્રીત સિંહે પીએમ મોદીને 'સરકસનો સિંહ' ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહે કહ્યું કે, ''આ (પીએમ મોદી) પોતાની જાતને હિન્દુસ્તાનનો શેર કહે છે. ખરેખર સિંહ હશે, પણ સિંહ પણ પ્રકારના હોય છે. એક જંગલનો સિંહ અને એક સર્કસનો સિંહ. મને તો આ સર્કસનો સિંહ લાગે છે.'' કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, બોલ્યા- છેલ્લા પાંચ વર્ષથી દેશમાં સર્કસ ચાલી રહ્યું છે, મોદી 'સર્કસના સિંહ આ દરમિયાન તેમને કહ્યું કે, ''છેલ્લા પાંચ વર્ષોમાં બીજેપીનું જે રાજ જોવા મળ્યુ છે તેમાં વડાપ્રધાન તરીકે મોદીએ માત્ર જુમલાબાજી જ કરી છે. દેશને કંઇજ નથી મળ્યુ. છેલ્લા પાંચ વર્ષથી જ તો અમે સર્કસ જ જોયુ છે.''

ટોપ સ્ટોરી

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Embed widget