શોધખોળ કરો

ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસના કયા મોટા નેતા ચૂંટણી લડશે? જાણો વિગત

ગાંધીનગર: શનિવારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે કોંગ્રેસમાંથી ગાંધીનગર બેઠકનાં ઉમેદવાર સી.જે.ચાવડા રહેશે તેવું ખુદ તેમણે કહ્યું છે. જોકે હજુ સુધી કોંગ્રેસ તરફથી આ બેઠક પર સત્તાવાર રીતે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. મહત્વનું છે કે ગાંધીનગર બેઠક પર છેલ્લા છ ટર્મથી ભાજપ જ જીતી રહી છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસના કયા મોટા નેતા ચૂંટણી લડશે? જાણો વિગત સી.જે.ચાવડા સાથે ગાંધીનગર બેઠકની વાત કરતાં તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, હું ચોથી તારીખે 12.39 મિનિટે ફોર્મ ભરવાનો છું, સી.જે.ચાવડા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે જ લડવાનો છું. કોઈ ઉમેદવારી બદલવાની વાત ચાલી રહી નથી. આજે તેની જાહેરાત પણ થઈ જશે. આ પહેલા પણ જ્યારે સી.જે.ચાવડાનાં નામની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસમાંથી હું જ લડીશ. અમિતભાઈના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની ગુજરાતમાં કફોડી હાલત છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસના કયા મોટા નેતા ચૂંટણી લડશે? જાણો વિગત ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને ટીકિટ આપતાં ભાજપનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આગામી 23મી એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

Embed widget