શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત

સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કાર અકસ્માત નડ્યાની ઘટના સામે આવી હતી. બેફામ ગતિએ આવતાં ટ્રકે પ્રભાત દુઘાતની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે પ્રતાપ દુઘાતને કોઈ ઈજા પહોંચી ન હતી. સાવરકુંડલા વિજપડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં.

અમરેલી: સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કાર અકસ્માત નડ્યાની ઘટના સામે આવી હતી. બેફામ ગતિએ આવતાં ટ્રકે પ્રભાત દુઘાતની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે પ્રતાપ દુઘાતને કોઈ ઈજા પહોંચી ન હતી. સાવરકુંડલા વિજપડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં. ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકંડુલાના વિજપડી પાસે પોતાની કાર લઈને પસાર થતાં હતાં. આ સમયે પાછળથી આવી રહેલા ટ્રકે પ્રભાત દુધાતની કારને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો. ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત જોકે, આ અકસ્માતમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતને કોઈ ઇજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ નજીકના લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. અકસ્માતમાં કારના પાછળનો ભાગ તૂટી ગયો હતો. ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત આ ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડીયા, કેસૂર ભેડા સહિતના કોંગી નેતાનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.

ટોપ સ્ટોરી

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

Embed widget