શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન? જાણો વિગત

કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવી છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડ્યો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રેસ તરફથી એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ કોંગ્રેસે 7 વકીલની ટીમની મદદથી તૈયાર કર્યો છે.

અમદાવાદ: કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવી છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડ્યો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રેસ તરફથી એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ કોંગ્રેસે 7 વકીલની ટીમની મદદથી તૈયાર કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન? જાણો વિગત બીજી બાજુ કોંગ્રેસે કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ મજબૂત લડાઈ આપવાનું મન બનાવી લીધું છે, જેની શક્યતાને જોતા 7 વકીલોની સલાહ લેવામાં આવી છે. હવે કોંગ્રેસના અમિત ચાવડાની છેલ્લી મંજૂરી મળતાં જ અલ્પેશ સામેના કારસાની કાર્યવાહી આરંભવામાં આવશે. અલ્પેશ ઠાકોરે પાર્ટી વિરોધી પ્રવૃતિઓ કરતાં કોંગ્રેસ સહિત હાઈકમાન્ડ રોષે ભરાયું છે. બીજી બાજુ અલ્પેશે પણ કહી દીધું છે કે, મેં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડ્યું નથી. જેથી ભવિષ્યમાં અલ્પેશ કોંગ્રેસને મોટું નુકસાન કરે તે પહેલા હાઈકમાન્ડ સાથે વાત કરીને ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કરી દીધો છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન? જાણો વિગત જેના માટે ગુજરાત કોંગ્રેસે અલ્પેશના ધારાસભ્ય પદ છીનવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, જેમાં 7 વકીલોની ટીમે સાથે મળીને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કોર્ટની અંદર મજબૂત લડાઈને શક્યતાઓને જોતાં કોંગ્રેસ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી, જેથી તેમને 7 વકીલોની સલાહ લઈ એક મજબૂત ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતાં કોંગ્રેસ પોતાની કાર્યવાહી શરૂ કરશે.

ટોપ સ્ટોરી

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Embed widget