શોધખોળ કરો

મનોજ તિવારીના પ્રચારમાં ડાન્સર સપના ચૌધરી, ભાજપમાં સામેલ થવાને લઈને શું કહ્યું ? જાણો

અભિનેત્રી અને ડાન્સર સપના ચૌધરી દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી માટે પ્રચાર કરી રહી છે. દિલ્હીમાં મનોજ તિવારીમાં રોડ શોમાં સપના ચૌધરી જોવા મળી હતી. સપના ચૌધરીએ કહ્યું, મિત્રતાના કારણે તે ચૂંટણી પ્રચાર કરી રહી છે. હું ભાજપમાં સામેલ નથી થઈ.

નવી દિલ્હી: અભિનેત્રી અને ડાન્સર સપના ચૌધરી દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી માટે પ્રચાર કરી રહી છે. દિલ્હીમાં મનોજ તિવારીમાં રોડ શોમાં સપના ચૌધરી જોવા મળી હતી. સપના ચૌધરીએ કહ્યું, મિત્રતાના કારણે તે ચૂંટણી પ્રચાર કરી રહી છે. હું ભાજપમાં સામેલ નથી થઈ. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીએ થોડા મહિનાઓ પહેલા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારે રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ ત્યારબાદ સપના ચૌધરીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે તે કોઈપણ પાર્ટીમાં સામેલ નથી થઈ. બાદમાં તેણે દિલ્હી ભાજપના અધ્યક્ષ અને અભિનેતા મનોજ તિવારી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સપના ચૌધરીની ભાજપમાં સામેલ થવાની અટકળો શરૂ થઈ હતી. પરંતુ તેણે પાર્ટીની સદસ્યતા નથી લીધી. સપના ચૌધરી ભાજપ માટે પ્રચાર કરી રહી છે. ભાજપને મનોજ તિવારીને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

Embed widget