શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ સાથે ગઠબંધન પર બોલ્યા કેજરીવાલ, કહ્યું- દેશને મોદી- શાહની જોડીથી બચાવવા કંઈ પણ કરવા તૈયાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું, દેશને મોદી અને અમિત સાહની જોડીથી બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું, દેશને મોદી અને અમિત સાહની જોડીથી બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું.
ગઠબંધન પર કેજરીવાલે કહ્યું, દેશ ખતરામાં છે. દેશને મોદી અને અમિત શાહની જોડીથી બચાવવા માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. અમારા પ્રયાસ છેલ્લે સુધી ચાલું રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી દિલ્હીમાં કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં બંને પાર્ટી તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ દિલ્હીની સાત લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુક્યું છે.Delhi CM Arvind Kejriwal on if discussions on Congress-AAP alliance are still underway: The country is in danger. To save the country from Modi Ji & Amit Shah Ji's 'jodi', we are ready to do whatever is needed. Our efforts will continue till the end. #LokSabhaElections2019 pic.twitter.com/ryvtACTrQj
— ANI (@ANI) April 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement