શોધખોળ કરો

દિગ્વિજય સિંહે પુછ્યું 15 લાખ મળ્યા? યુવકે મોદીના વખાણ કરતા મારવામાં આવ્યો ધક્કો, જુઓ વીડિયો

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં છે. દિગ્વિજય સિંહની ચૂંટણી સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક મંચ પર આવી માઈક લઈ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યો છે.

ભોપાલ: મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં છે. દિગ્વિજય સિંહની ચૂંટણી સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક મંચ પર આવી માઈક લઈ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યો છે. ભોપાલમાં એક ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવ્યો હતો. ત્યારબાદ યુવક મંચ પર એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો હતો. મંચ પર હાજર અન્ય નેતાઓએ આ યુવકને ધક્કો મારી મંચ પરથી નીચે ઉતારી મુક્યો હતો. મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર છે, જ્યારે ભાજપ તરફથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવામાં આવ્યા છે. ભોપાલની આ બેઠક પર મુકાબલો રસપ્રદ બન્યો છે.
રાહુલ ગાંધી પર પંકજા મુંડેનું વિવાદિત નિવેદન કહ્યું, 'બોમ્બ બાંધી બીજા દેશમાં મોકલી દો' ગુજરાતના 4.51 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર યોજાશે વોટિંગ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!

ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત

ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત

RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

Embed widget