શોધખોળ કરો
Advertisement
ગોડસે વિવાદઃ ભાષણ દરમિયાન કમલ હસનની રેલીમાં બે અજાણ્યા શખ્સો ઇંડા અને પથ્થર ફેંક્યા, જાણો વિગતે
ઘટના તે સમયે ઘટી જ્યારે કમલ હસન મંચ પરથી ભાષણ આપીને નીચે ઉતરી રહ્યાં હતા. ઇંડા અને પથ્થર ફેંકાવવાને લઇને પોલીસે કમલ હસનને સુરક્ષામાં લઇ લીધા હતા. તેમને કોઇપણ પ્રકારની ઇજા નથી પહોંચી
અરાવકુરિચીઃ કમલ હસનના નેતૃત્વ વાળી મક્કલ નિધિ મૈયમની એક જનસભમાં બે અજાણ્યા વ્યક્તિઓએ મંચ પર કથિત રીત ઇંડા અને પથ્થરો ફેંક્યા, જેના કારણે સભામાં તનાવની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. ઇંડા અને પથ્થર ફેંકવાની ઘટનાને લઇને પોલીસે માહિતી આપી હતી. અરાવકુરિચીમાં ઘટનામાં કોઇપણ વ્યક્તિ ઘાયલ નથી થયુ.
ઘટના તે સમયે ઘટી જ્યારે કમલ હસન મંચ પરથી ભાષણ આપીને નીચે ઉતરી રહ્યાં હતા. ઇંડા અને પથ્થર ફેંકાવવાને લઇને પોલીસે કમલ હસનને સુરક્ષામાં લઇ લીધા હતા. તેમને કોઇપણ પ્રકારની ઇજા નથી પહોંચી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કમલ હસને મહત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંદર્ભ લેતા તેને હિન્દુને આઝાદી બાદ ભારતનો પહેલો આતંકવાદી ગણાવ્યો હતો. આ નિવેદન બાદ તે વિવાદોમાં ઘેરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement