શોધખોળ કરો

ઓડિશામાં મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર અધિકારીને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચે મોહમ્મદ મોહસિન નામના આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મોહમ્મદ મોહસિન નામના આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. મોહસિને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાની તલાશી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને તલાશી કરવા દેવામાં આવ્યા ન હતા. કર્ણાટક (1996) બેચના આઈએએસ સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકેની નિમણૂંક થઈ છે. સસ્પેન્શનના આદેશમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા પ્રાપ્ત ગણમાન્ય વ્યક્તિઓ માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન નથી કર્યું. આ સસ્પેન્શન તાત્કાલીક અસરથી જ લાગુ કરવામાં આવ્યું છે. મોહમ્મદ મોહસિનને હવે પછીના નિર્ણય સુધી સંબલપુરમાં જ રોકાવાનો આદેશ આપ્યો છે. મોહસિન કર્ણાટક કેડરના આઈએએસ ઓફિસર છે. ભારતીય ચૂંટણી પંચ દરેક સંસદીય વિસ્તારમાં સામાન્ય ઓબ્ઝર્વરની નિમણૂંક કરે છે. જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે. પારદર્શિતા અન સ્થાનીક પ્રશાસનથી અંતર સુનિશ્ચિત કરવા માટે ઓબ્ઝર્વર હંમેશા રાજ્યના બહારના જ અધિકારી હોય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ

1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર

Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા

PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ

Embed widget