Election Result 2023 Memes: 4 રાજ્યોના ચૂંટણી પરિણામને લઈ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર, હસીને બઠ્ઠા વળી જશો

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીમ્સ
Source : Twitter
Assembly Election Results 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ 3 રાજ્યમાં ભાજપની સરકાર અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે.
Election Results 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. ભાજપ વિજયોત્સવ મનાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર

