શોધખોળ કરો

Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગત

2019માં મોદી સુનામી સામે 1984માં રાજીવ ગાંધીએ બનાવેલો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

નવી દિહીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે. 2019માં મોદી સુનામી સામે 1984માં રાજીવ ગાંધીએ બનાવેલો રેકોર્ડ પણ તૂટી ગયો છે. અત્યાર સુધીમાં સૌથી વધારે વોટ શેર હાંસલ કરવાનો રેકોર્ડ રાજી વાંધીના નામે હતો. 1984માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા બાદ લોકસભા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક તરફી જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને 48.1 ટકા વોટ શેયર મળ્યો હતો અને 400થી વધારે સીટો મળ હતી. તે સમયે ભાજપની સ્થાપનાને માત્ર ચાર વર્ષ થયા હતા અને માત્ર 7.4 ટકા વોટ મળ્યા હતા. વોટ શેયરના હિસાબે ભાજપ ઘણી આગળ ચાલી રહી છે અને તેના ખાતામાં 50 ટકાથી વધારે વોટ શેયર આવતો જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીમાં કોઇ પણ પાર્ટી આટલો વોટ શેયર મેળવી શકી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા

IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ

Embed widget