શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ શાસિત કયા રાજ્યમાં ભાજપ 25 તમામ બેઠકો પર આગળ, જાણો વિગત
રાજસ્થાનમાં હાલ વિધાનસભામાં કોંગ્રેસની સરકાર છે જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
જયપુર: લોકસભા ચૂંટણી 2019ના પરિણામની જાહેરાત થવા જઈ રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે. જોકે મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છતાં ભાજપ બાજી મારી રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ તમામ 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
રાજસ્થાનમાં હાલ વિધાનસભામાં કોંગ્રેસની સરકાર છે જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement