શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશેે? શું કરે છે એક્ઝિટ પોલના આંકડા, જાણો વિગત

રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપનો 2014 જેવા બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય પરંતુ 2019માં ફરી એક વખત ગુજરાત મોદી-મોદી કરી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાતે આ વખતે 52 વર્ષનો વિક્રમ તોડીને મતદાન કર્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, કોઈ અંડર કરંટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપનો 2014 જેવા બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય પરંતુ 2019માં ફરી એક વખત ગુજરાત મોદી-મોદી કરી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને ફક્ત સૌરાષ્ટ્રમાં જ એક અથવા બે બેઠકો મળે તેવું અનુમાન છે. તેનો અર્થ એ થયો કે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણમાં ભાજપની લહેર જળવવાઈ રહી છે. જોકે, આ માત્ર એક્ઝિટ પોલ છે. વાસ્તવિક પરિણામ 23 મેએ જ ખબર પડશે. એબીપી-નીલ્સનના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 24 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ન્યૂઝ 24 અને ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને તમામ 26 બેઠરો મળવાનું અનુમાન છે. ટીવી-9 અને સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠકો મળવાનું અનુમાન છે. આ ઉપરાંત ન્યૂઝ 18 અને આઈપીએસઓના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 25 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ અને વીએમઆર વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે ઈન્ડિયા ટૂડે અને એક્સિસના એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. જોકે 23 મીએ જ સાચી ખબર પડશે.

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget