શોધખોળ કરો

એગ્ઝિટ પોલ: તેલંગણા-મિઝોરમમાં કોની બનશે સરકાર? જાણો કોને કેટલી બેઠકો મળશે?

નવી દિલ્હી: તેલંગણાની કુલ 119 બેઠકો પર આજે સાત ડિસેમ્બરે મતદાન યોજાયું  હતું. જેના પરિણામ 11 ડિસેમ્બરે આવશે. તે પહેલા અલગ અલગ એક્ઝિટ પોલમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસની સરકાર બનતી નજર આવી રહી છે અને બહુમત સાથે સરકાર બનાવી શકે છે. અલગ અલગ એગ્ઝિટ પોલના આંકડા અનુસાર ચંદ્રશેખર રાવની પાર્ટીને પૂર્ણ બહુમત મળે છે. વિધાનસભાની કુલ 119 બેઠકો માંથી ટીઆરએસને 66 બેઠકો મળી રહી છે. જ્યાંરે કૉંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 37 સીટો મળી રહી છે. ભાજપ આ ચૂંટણીમાં ચોથા નંબરની પાર્ટી રહેશે અને તેની સાત બેઠકો મળી રહી છે. જ્યારે અન્યને 9 બેઠક જઈ રહી છે. ગત ચૂંટણી કરતા આ વખતે ટીઆરએસને ત્રણ સીટોનો ફાયદો થતો નજર આવી રહ્યો છે. 2014માં ટીઆરએસને 63 બેઠકો મળી હતી. જનકી બાત એગ્ઝિટ પોલ અનુસાર ટીઆરએસને 50-65 બેઠકો મળી રહી છે. કૉંગ્રેસ ગઠબંધનને 38-52 બેઠકો એટલે કે તેને 45 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 4-7 અને અન્યને 8-14 સીટો મળતી નજર આવી રહી છે. ઇન્ડિયા ટૂ઼ડે-એક્સિસ માઇ ઇન્ડિયાના એગ્ઝિટ પોલ પ્રમાણે ટીઆરએસને 79-91 એટલે કે 58 બેઠકો, કૉંગ્રેસ ગઠબંધનને 21થી 33, ભાજપને સાત અને અન્યને 5 અને AIMIM ને 3 સીટો મળી રહી છે. સી-વોટર એગ્ઝિટ પોલ અનુસાર ટીઆરએસને 48-60 એટલે કે 54, કૉંગ્રેસ ગઠબંધનને 53 બેઠકો (47-59), ભાજપને 5 અને અન્યને 1-13 સીટો મળી શકે છે. જ્યારે મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે. મિઝોરમમાં કોની સરકાર બનશે? રિપલબ્લિક-સી વોટર અનુસાર ભાજપ-0, કૉંગ્રેસ-14-18, એમએનએફ- 16-20 અને અન્યને 3-10 બેઠકો મળી રહી છે. જ્યારે ટાઈમ્સ નાઉ-સીએનએક્સ અનુસાર ભાજપ-0, કૉંગ્રેસ -16, એમએનએફ- 18 અને અન્યને 6 બેઠકો મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Embed widget