શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: 7 રાજ્યોની 51 બેઠકો મતદાન શરૂ

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે કાલે મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદારો મતદાન કરશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી સહિતના દિગ્ગજોનું ભાવી કાલે ઈવીએમમાં કેદ થશે. પાંચમાં તબક્કામાં કુલ 8.76 કરોડ મતદારો 674 ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે. ચૂંટણી પંચે આ તબક્કાના મતદાન માટે 96 હજાર 88 મતદાન કેંદ્રો બનાવ્યા છે. પાંચમાં તબક્કામાં 8.76 કરોડ મતદારોમાં 4.63 કરોડ પુરૂષ છે, જ્યારે 4.13 કરોડ મહિલાઓ છે. આ તબક્કામાં 2214 થર્ડ જેન્ડર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચમાં તબક્કામાં દિગ્ગજોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. જે વીઆઈપી બેઠકો પર મતદાન થશે તેમાં યૂપીની અમેઠી, રાયબરેલી, લખનઉ, ઘૌરહરા, સીતાપુર, મોહનલાલ ગંજ, બાંદા, ફેતેહપુર, કોશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ અને ગોંડા લોકસભા બેઠક સામેલ છે. બિહારની વાત કરવામાં આવે તો સીતામઢી, મઘુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર બેઠક પર પાંચમાં તબક્કામાં મતદાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

Embed widget