શોધખોળ કરો

બેગુસરાયમાં કન્હૈયાના પ્રચારમાં ઉતરશે આ નામી હસ્તીઓ અને ફિલ્મ સ્ટારો, જાણો વિગતે

નવી દિલ્હીઃ બિહારની બેગુસરાય લોકસભા બેઠક પર હાલમાં આખા દેશની નજર છે. રાજ્યના આ હાઇ પ્રૉફાઇલ બેઠક પર પહેલીવાર ફિલ્મ સ્ટારોનો મેળો જામશે. નામાંકનથી લઇન ચૂંટણી પ્રચાર સુધી દેશની નામી હસ્તીઓ, નેતા-અભિનેતા અહીં કન્હૈયા કુમારના સમર્થનમાં આવશે. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા ભાકપાના ઉમેદવાર છે. વળી બીજીબાજુ ભાજપાના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ઉભા રહ્યાં છે. જોકે કોઇએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ નથી ભર્યુ, પણ કેટલાય ફિલ્મસ્ટારો અહીં આવીને કન્હૈયાના સમર્થનમા પ્રચાર કરશે એવી જાહેરાત થઇ ચૂકી છે. બેગુસરાયમાં કન્હૈયાના પ્રચારમાં ઉતરશે આ નામી હસ્તીઓ અને ફિલ્મ સ્ટારો, જાણો વિગતે ભાકપામાંથી મળેલી માહિતી અનુસાર, કન્હૈયો 9મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન બૉલીવુડની ફેમસ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેની ટીમ હાજર રહેશે. તેની સાથે ગુલમેહર કૌર, ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ હશે. ઉપરાંત ચર્ચિત સામાજિક કાર્યકર્તા તથા નર્મદા બચાવો આંદોલનની મેઘા પાટકર પણ જોડાશે. બેગુસરાયમાં કન્હૈયાના પ્રચારમાં ઉતરશે આ નામી હસ્તીઓ અને ફિલ્મ સ્ટારો, જાણો વિગતે નામાંકન બાદ દેશની નામી હસ્તીઓ કન્હૈયાના પ્રચારમાં બેગુસરાયમાં આવશે. જેમાં સાઉથ ઇન્ડિયાના ફેમસ અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી શબાના આઝમી, લેખક જાવેદ અખ્તર, નિર્દેશક ઇમ્તિયાઝ અલી, ટીવી અભિનેત્રી સોનલ ઝા સહિતના કલાકારો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

Embed widget