શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ અમિત શાહની જીતની ભવ્ય આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી, જુઓ વીડિયો
દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો 5,57,014 વોટથી વિજય થયો.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો 5,57,014 વોટથી વિજય થયો હતો. અમિત શાહની જીતને ગાંધીનગરમાં આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી.
Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ Loksabha Election Results: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કર્યું શાનદાર ટ્વિટ, જાણો શું લખ્યું Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગત#WATCH: Fireworks at a BJP function in Gandhinagar; BJP President Amit Shah won by 5,57,014 votes from the parliamentary constituency. #Elections2019results #Gujarat pic.twitter.com/xoUvazylLe
— ANI (@ANI) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement