ઉત્તર પ્રદેશમાં છેલ્લી ઘડીએ બદલી શકે છે સમીકરણ, આ 5 ઘટનાઓએ રાજકીય પાર્ટીઓની ઉંઘ ઉડાડી

Elections 2024: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પાંચમા તબક્કામાં રાયબરેલી, અમેઠી, મોહનલાલગંજ, બારાબંકી, હમીરપુર, બાંદા, ફતેહપુર, ઝાંસી, લખનૌ, જાલૌન, ગોડ્ડા, કૈસરગંજ, કૌશામ્બી અને ફૈઝાબાદની બેઠકો પર ચૂંટણી યોજાશે.

Lok Sabha Elections: પાંચમા તબક્કાના મતદાન પહેલા 5 મોટી ઘટનાઓએ ઉત્તર પ્રદેશની ઘણી લોકસભા સીટોના ​​સમીકરણને ઉંધુ કરી નાખ્યું છે. કૌશામ્બી, રાયબરેલી અને જૌનપુર એ બેઠકોમાં મુખ્ય છે જ્યાં સમીકરણ બદલાઈ

Related Articles