શોધખોળ કરો

Gujrat Election 2022: કોંગ્રેસના આ નેતા કરશે કેસરરિયા, 300 સમર્થકો સાથે પહોંચશે કમલમ્

ભરૂચમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે મગન પટેલ ભાજપમાં જોડાશે, 300 સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચશે. અને સી આર પાટિલની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાં છે.

Gujrat Election 2022:  ભરૂચમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે મગન પટેલ ભાજપમાં જોડાશે, 300 સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચશે. અને સી આર પાટિલની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એબીપી અસ્મિતાએ આ મુદે વિસ્તૃત વાત કરી હતી અને રાજીનામાના કારણો રજૂ કર્યાં હતા.

ભરૂચમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે મગન પટેલ ભાજપમાં જોડાશે, અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ નારાજ હતા. કમલમમાં 300 સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યાં છે તા અને સી આર પાટિલની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતાં મગન પટેલે કહ્યું હતું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડવવા પાછળ ટિકિટની લાલચ નથી. તેમણે કહ્યું હતું કે, મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'

Gujarat Election 2022: ભાજપે કયા મોટા શહેરના મેયરને ઉતાર્યા ચૂંટણી મેદાને ?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા  ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ  સોમવારે રાત્રે 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી. જેમાં વડોદરાની સયાજીગંજ બેઠક પરથી મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે. મેયર કેયુર રોકડીયાનું નામ જાહેર થતાંજ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેમણે અત્યાર સુધીની સયાજીગંજથી સૌથી મોટી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોમવારે ભાજપે આ 12 ઉમેદવારોને આપી ટિકિટ

સોમવારે ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. હિંમતનગરથી વીડી ઝાલાને ટિકિટ આપી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. કલોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જૂન સિંહ ચૌહાણને ટિકિટ મળી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભૂરિયાને ટિકિટ મળી છે. જેતપુર બેઠક પરથી જયંતીભાઈ રાઠવાને ટિકટ મળી છે.  સયાજીગંજ બેઠક પરથી કેયુર રોકડિયાને ટિકિટ મળી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ રાઉન્ડમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

ટોપ સ્ટોરી

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Embed widget