શોધખોળ કરો

JDU મોદી કેબિનેટમાં સામેલ નહી થાય, એક મંત્રી પદ મળવાથી નારાજ

જેડીયુને ફક્ત એક મંત્રી પદ મળવાથી નારાજ છે અને એટલા માટે કેબિનેટમાં સામેલ થવાનો પાર્ટીએ ઇનકાર કર્યો હતો.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદ તરીકેના બીજી વાર શપથ લેશે. એક રિપોર્ટ અનુસાર, નીતિશ કુમારની પાર્ટી જેડીયુ મોદી કેબિનેટમાં સામેલ થશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુને ફક્ત એક મંત્રી પદ મળવાથી નારાજ છે અને એટલા માટે કેબિનેટમાં સામેલ થવાનો પાર્ટીએ ઇનકાર કર્યો હતો. જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારે કહ્યું કે, સરકારથી કોઇ નારાજગી નથી પરંતુ અમને સરકારમાં ફક્ત સાંકેતિક હિસ્સેદારીમાં રસ નથી. તેને કારણે અમે સરકારની બહાર રહેવાનો નિર્ણય લીધો છે. અમે અમારા નિર્ણય અંગે ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનને જણાવ્યો છે. અમારો કોઇ પણ નેતા સાંકેતિક પદ ઇચ્છતા નથી. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તેમને કેન્દ્રિય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. તે 1977થી ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. શપથ અગાઉ વડાપ્રધાન મોદીના ઘર પર મંત્રી બનનારા સાંસદો સાથે બેઠક કરી હતી. સુષ્મા સ્વરાજ વડાપ્રધાનને મળવા પહોંચ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

Embed widget