શોધખોળ કરો

સાવલીના કયા પૂર્વ ધારાસભ્ય ફરીવાર કોંગ્રેસમાં જોડાયા, જાણો વિગત

અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થતાં જ પક્ષ પલ્ટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે. ખુમાણસિંહ 2017ની વિધાનસભામાં ટીકિટ ન મળતાં કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાં જોડાયા હતા. સાવલીના કયા પૂર્વ ધારાસભ્ય ફરીવાર કોંગ્રેસમાં જોડાયા, જાણો વિગત જોકે ફરી વર્ષ 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા પરત ફર્યા છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવીર આવકાર્યા હતાં. આ ઉપરાંત તેમની સાથે અન્ય સભ્યો પણ કોંગ્રેસમાં જોડાયા હતાં.
કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું હતું કે, ઘર વાપસી કરીને આનંદ થયો હતો. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી. હવે ભૂલ સમજાઈ ગઈ છે. હું ભાજપની લાલચમાં આવ્યો નથી, બસ થોડું મનદુઃખ થતાં નારાજ થયો હતો. દેશમાં લોકશાહી જોખમમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપના ગઢમાં ગાબડાં: 4 જિલ્લામાં નેતાઓએ કેસરીયો છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
ઈરાનના સૈન્યની મોટી ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવશે સૈન્ય જહાજ તો તૂટશે સીઝફાયર
ઈરાનના સૈન્યની મોટી ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવશે સૈન્ય જહાજ તો તૂટશે સીઝફાયર
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
Nigeria: નાઇજીરીયાની વાયુસેનાએ પોતાના જ લોકો પર કર્યો હુમલો, 200થી વધુના મોતની આશંકા
Nigeria: આ દેશની વાયુસેનાએ પોતાના જ લોકો પર કર્યો હુમલો, 200થી વધુના મોતની આશંકા
IPL 2026, RCB vs MI Highlights: RCBએ મુંબઈને 18 રનથી હરાવ્યું, રજત પાટીદારની આક્રમક અડધી સદી
IPL 2026, RCB vs MI Highlights: RCBએ મુંબઈને 18 રનથી હરાવ્યું, રજત પાટીદારની આક્રમક અડધી સદી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
Embed widget