શોધખોળ કરો
Advertisement
એક્ઝિટ પૉલના આંકડા સામે આવતાં જ સોશ્યલ મીડિયામાં વિપક્ષની ઉડી જોરદાર મજાક, જુઓ તસવીરો
એક્ઝિટ પૉલના આંકડા સામે આવતાં જ મોદી સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના સમર્થકો દુઃખમાં ડુબી ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ઝિટ પૉલના આંકડાને લઇને ફેન્સ વિપક્ષની જોરદાર મજાક ઉડાવી રહ્યાં છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેએ આવવાના છે, તે પહેલા એક્ઝિટ પૉલના આંકડા સામે આવી ગયા છે. એબીપી ન્યૂઝ સહિતની એજન્સીઓએ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પૉલ પ્રમાણે બીજેપીની સરકાર ફરીથી બની રહી છે. મોટા ભાગના પૉલ્સમાં મોદી સરકારની વાપસીના સંકેત મળી રહ્યાં છે. બેઠકો પ્રમાણે જોઇએ તો પૉલ કહી રહ્યાં છે કે, 300ની આસપાસ બીજેપી બેઠકો કબજે કરી શકે છે.
એક્ઝિટ પૉલના આંકડા સામે આવતાં જ મોદી સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના સમર્થકો દુઃખમાં ડુબી ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ઝિટ પૉલના આંકડાને લઇને ફેન્સ વિપક્ષની જોરદાર મજાક ઉડાવી રહ્યાં છે. તેની કેટલીક તસવીરો અહીં મુકવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement