શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે લીધેલા પીએમ મોદીના ઇન્ટરવ્યૂ પર લોકોએ કરી અજબ-ગજબની કૉમેન્ટ, ફની તસવીરો વાયરલ
નરેન્દ્ર મોદીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ વર્ણવી. તેમને ઇન્ટરવ્યૂ દરમિયાન રાજનીતિક સંબંધો, રાજકીય નેતાઓ સાથેના સંબંધોથી લઇને વડાપ્રધાન બનવા સુધીની સફળના રોચક વાતો વર્ણવી
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીનો નૉન પૉલિટિકલ ઇન્ટરવ્યૂ લીધો, જેમાં નરેન્દ્ર મોદીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ વર્ણવી. તેમને ઇન્ટરવ્યૂ દરમિયાન રાજનીતિક સંબંધો, રાજકીય નેતાઓ સાથેના સંબંધોથી લઇને વડાપ્રધાન બનવા સુધીની સફળના રોચક વાતો વર્ણવી. પીએમના ઇન્ટરવ્યૂને લઇને સોશય્લ મીડિયા પર લોકોની ક્રિએટિવિટી દેખાઇ રહી છે. ફેન્સ ઇન્ટરવ્યૂના અજબગજબ મીમ્સ બનાવીની ભરમાર રચાઇ ગઇ છે. અહીં વાયરલ થયેલી કેટલીક તસવીરો બતાવવામાં આવી છે....
પીએમ મોદીના ઇન્ટરવ્યૂ પર વાયરલ થયા આવા અજબગજબના મીમ્સ અને ફની તસવીરો...While the whole country is talking elections and politics, here’s a breather. Privileged to have done this candid and COMPLETELY NON POLITICAL freewheeling conversation with our PM @narendramodi . Watch it at 9AM tomorrow via @ANI for some lesser known facts about him! pic.twitter.com/Owji9xL9zn
— Akshay Kumar (@akshaykumar) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement