શોધખોળ કરો
Advertisement
ભારતને બે-બે વર્લ્ડકપ જીતડનારો આ ક્રિકેટર મોદી માટે લડી શકે છે ચૂંટણી, જાણો વિગતે
નવી દિલ્હીઃ ગઇ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બધી બેઠકો પર જીતનો પરચમ લહેરાવવ વાળી બીજેપી, આ વખતે કેટલીક બેઠકો પરના ઉમેદવારોમાં ફેરફાર કરી શકે છે.
પાર્ટીને સંકેત આપ્યા છે કે આ વખતે ત્રણ નવા ચહેરાઓને ટિકીટ આપવાની તૈયારી છે. આમાંથી એક નામ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌત્તમ ગંભીરનું પણ છે. ગંભીર ટીમ ઇન્ડિયાનો એ ખેલાડી છે જેને 2007 અને 2011નો વર્લ્ડકપ જીતવામાં સિંહફાળો આપ્યો હતો.
સુત્રોનું માનીએ તો સૌથી પ્રતિષ્ઠીત ગણાતી નવી દિલ્હી લોકસભા બેઠકના હાલના સાંસદ મિનાક્ષી લેખીના સીથે ચર્ચામાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ થયુ છે. અહીંથી બીજેપી ગંભીરને ટિકીટ આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement