શોધખોળ કરો
Gujarat Election 2022:આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat Election: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેની 14મી યાદી બહાર પાડી છે. આમ આદમીએ આ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલ
Gujarat Election: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેની 14મી યાદી બહાર પાડી છે. આમ આદમીએ આ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પ્રચારની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 14મી યાદી બહાર પાડી છે. આમ આદમી પાર્ટીએ આ યાદીમાં દસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement