શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપે ગુજરાતમાં 1 મહિલા સહિત 10 સાંસદોનાં પત્તાં કાપી નાંખ્યા, જાણો કોને મળી ટિકિટ
![ભાજપે ગુજરાતમાં 1 મહિલા સહિત 10 સાંસદોનાં પત્તાં કાપી નાંખ્યા, જાણો કોને મળી ટિકિટ Gujarat BJP drops 10 MPs including 1 women ભાજપે ગુજરાતમાં 1 મહિલા સહિત 10 સાંસદોનાં પત્તાં કાપી નાંખ્યા, જાણો કોને મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04073256/1-Gujarat-Assembly-Elections-Former-3-IPS-officer-wants-ticket-from-BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાજપે ગુજરાતની 26 પૈકી અડધાથી વધારે સીટ પર ઉમેદવારોને ફરી તક આપી છે. જ્યારે બે વર્તમાન ધારાસભ્યોને પણ લોકસભા ટિકિટ આપી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તમામ 26 સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે આ વખતે ગુજરાતમાંથી 1 મહિલા સહીત 10 સાંસદોના પત્તા કાપી નાંખ્યા છે. જેમાં બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી હરીભાઈ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. આગળ જુઓ ભાજપે ક્યા સાંસદનું પત્તું કપાયું અને કોને આપી ટિકિટ.....
![ભાજપે ગુજરાતમાં 1 મહિલા સહિત 10 સાંસદોનાં પત્તાં કાપી નાંખ્યા, જાણો કોને મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04073319/bjp-not-give-ticket-list.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion