શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપ ઉમેદવાર ધવલસિંહ કેટલા વોટથી પાછળ ચાલી રહ્યા છે, જાણો વિગત
ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાધનપુરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને બાયડથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાધનપુરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને બાયડથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે.
બાયડ બેઠક પર બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ૨૨૦૦ મત થી આગળ છે. બાયડ બેઠક પર 61.05 ટકા વોટિંગ થયું હતું.
રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 796 મતથી પાછળ ચાલી રહ્યા છે. રાધનપુર બેઠક પર 21મી ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીમાં 62.91 ટકા વોટિંગ થઈ હતી. ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ,કતપુર,પાટણ ખાતે મતગણરી ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion