શોધખોળ કરો
Advertisement
CM વિજય રૂપાણીનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું, 'લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ આગળ રહેશે તો પાકિસ્તાનમાં દીવાળી જેવો માહોલ રહેશે'
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં ફરી એક વખત પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાદીત નિવેદન આપ્યું છે. વિજય રૂપાણી કહ્યું, કૉંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે, લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ આગળ રહેશે તો પાકિસ્તાનમાં દીવાળી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાવાની પુરી શક્યતા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસને પાકિસ્તાનની પાર્ટી ગણાવી હતી. કૉંગ્રેસના લોકો પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો સીએમ રૂપાણીએ આરોપ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement