શોધખોળ કરો

પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે

લખનઉના પીડબલ્યૂડી વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટના પદે કાર્યરત રીના દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર આસિસ્ટન્ટ સંજય દ્વિવેદી સાથે થયા હતા.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ હતી. ફેસબુકથી લઈને વોટ્સએપ પર દરેક આ મહિલા વિશે જાણવા માંગતા હતાં. જોકે, આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે લખનઉના પીડબલ્યૂડી વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટના પદે કાર્યરત રીના દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર આસિસ્ટન્ટ સંજય દ્વિવેદી સાથે થયા હતા. પરંતું 2013માં તેમનું મોત થયું હતું. પતિના અવસાન બાદ તેમની હિંમત બુલકુલ તૂટી ગઈ હતી. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે રીનાએ જણાવ્યું હતું કે, મને પતિના સ્થાને નોકરી મળી હતી. આજે મારો દીકરો 13 વર્ષનો છે. નાનપણથી મને પોતાની જાતને ફિટ રાખવાનો શોખ હતો. આજ કારણ છે કે મને ફોટો સેશન કરાવવું સારું લાગે છે. આ ઉપરાંત, હું હંમેશા ડ્રેસ કોડનું સિલેક્શન સમજી વિચારીને કરું છું. જેના કારણે હું સુંદર દેખાઉં. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે રીનાએ જણાવ્યું હતું કે, આ પહેલા તે અનેકવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે મને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઈંગ બનાવી ચૂકેલી રીના દ્વિવેદી કહે છે કે, જો મને હવે ફિલ્મોમાં કામ કરવાની તક મળશે તો તેની પર વિચાર કરીશ. રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની પહેલીવાર સામે આવી અંગત વાતો, જાણીને નવાઈ લાગશે તસવીર વાયરલ થયા બાદ રીનાએ કહ્યું કે, લોકો તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે. દૂર-દૂરથી ફોન આવે છે. ક્યારેક આ બધું સારું લાગે છે પરંતુ પછી મૂંઝવણ પણ થાય છે. તેણે કહ્યું કે, હું માત્ર મારું કામ કરી રહી હતી. મારી મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી હતી. રીનાએ કહ્યું હતું કે, પરિવાર આને ખૂબ જ સકારાત્મક રીતે લઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે દીકરીનું નામ થયું. રીનાએ એમ પણ જણાવ્યું કે તેમના બૂથ પર 70 ટકા મતદાન થયું હતું. ભવિષ્યમાં સેલિબ્રિટી બનવાનું સપનું રાખનારી પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget