શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે ગુજરાતમાં કયા-કયા ધારાસભ્યોને લોકસભાની ટીકિટ આપી, નામ જાણીને ચોંકી જશો
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાર તમામ પક્ષો દ્વારા પોતા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં લાગ્યા છે. જ્યારે કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં વધુ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુજરાતમાં કુલ 12 ઉમેદવાર જાહેર કરી દીધાં છે. જેમાં કોંગ્રેસે ચાર ધારાસભ્યોને પણ ટીકિટ આપી છે. જોકે કોંગ્રેસના હજુ 14 ઉમેદવાર જાહેર કરવાની બાકી છે.
ગુજરાતમાં કોંગ્રેસ ચાર ધારાસભ્યોને ટીકિટ આપી છે જેમાં રાજકોટથી લલિત કગથરાને ટીકિટ આપી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને જૂનાગઢથી લોકસભાની ટીકિટ આપી છે.
આ ઉપરાંત વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરીને પણ કોંગ્રેસ ટીકિટ આપી છે. જ્યારે ધારાસભ્ય બન્યા બાદ સતત ચર્ચામાં રહેતા લલિત વસોયાને કોંગ્રેસે પોરબંદરથી લોકસભાની ટીકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement