શોધખોળ કરો

પાટણ બેઠક પર જગદીશ ઠાકોર સામે ભાજપે કોને ઉતાર્યા મેદાનમાં? જાણો વિગત

પાટણઃ ગઈ કાલે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ ચાર સીટ પર માત્રે એક સાંસદને રિપીટ કર્યા છે, જ્યારે અન્ય ત્રણના પત્તા કપાયા છે. ગઈ કાલે ભાજપે આણંદ, છોટાઉદેપુર, જૂનાગઢ અને પાટણ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. પાટણ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા આ બેઠક પર જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ગત વખતે લીલાધવ વાઘેલા ભાજપની સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે ભાજપે તેમની ટિકીટ કાપી નાંખી છે. તેમની જગ્યાએ ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા ઠાકોર બહુમતી ધરાવતી બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારી દીધા છે. જગદીશ ઠાકોર 2009માં ભાજપના ઉમેદવાર ભાવસિંહ રાઠોડ સામે ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પર ભાજપ તરફથી નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી)નું નામ પણ ચાલતું હતું. જોકે, ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પર ભાજપે પસંદગી ઉતારી છે. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ દ્વારા ભાજપમાંથી ટિકીટની માંગણી કરવામાં આવી હતી. જોકે, તેમને ટિકીટ ન મળતાં ઠાકોર સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો હતો. ત્યારે પાટણ બેઠક પર ઠાકોર સમાજને ટિકીટ આપીને ભાજપે તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

Embed widget