શોધખોળ કરો

EVM મશીન લઈને જતી બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે આ યુવતી?

આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મશીન લઈને જઈ રહ્યાં છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલાની તસવીર વાયરલ થઈ રહી છે. તસવીર જયપુરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ  પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું. કહેવાય છે કે આ મહિલાનું નામ નલિની સિંહ છે, જે મિસિસ જયપુર પણ રહી ચૂકી છે અને હાલમાં સમાજ કલ્યાણ વિભાગમાં કાર્યરત છે. EVM મશીન લઈને જતી બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે આ યુવતી? EVM મશીન લઈને જતી બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે આ યુવતી? આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મશીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે. EVM મશીન લઈને જતી બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે આ યુવતી? EVM મશીન લઈને જતી બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે આ યુવતી? આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા 6 મે એ યોજાયેલા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે 5 તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમના આ ફોટો એક ફોટો જર્નાલિસ્ટે ખેંચ્યા છે. મહિલા યૂપી, રાજસ્થાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ તસવીરો ક્યાંની છે અને મહિલા અધિકારી કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

Embed widget