શોધખોળ કરો
Advertisement
YSRCPના કાર્યકરો પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો
અમરાવતીઃ આંધ્ર પ્રદેશમાં બુધવારે વાયએસ જગન મોહન રેડ્ડીની સભામાં જતાં લોકોને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. લોકો રેલીમાં સામેલ ન થાય તે માટે તેમને ગમે તેમ કરીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેલાવરમમાં આ માટે રોડ પર બેરિકેડ મૂકીને વાહનો રોકવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસ અને લોકોમાં ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
RBIએ રેપો રેટમાં કર્યો 0.25% ઘટાડો, લોનનો EMI ઘટશે કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત#WATCH CISF personnel lathicharge YSRCP workers in Mylavaram who were running behind YSRCP chief Jaganmohan Reddy's convoy after his public meeting concluded. #AndhraPradesh (03.04.19) pic.twitter.com/WApB5qd7Vq
— ANI (@ANI) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement