શોધખોળ કરો

પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ અહીં શરૂ થયું વોટિંગ, જાણો કોને આપ્યો પ્રથમ મત

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે. પરંતુ કેટલીક જગ્યાએ મતદાન શરૂ પણ થઈ ગયું છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે. પરંતુ કેટલીક જગ્યાએ મતદાન શરૂ પણ થઈ ગયું છે. ચોંકશો નહીં, 2019 ચૂંટણી માટે પ્રથમ મત પડી ગયો છે. શુક્રવારે ભારતીય તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના 80 જવાનોએ અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં એનિલમ ટ્રેનિંગ સ્કૂલમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત આપ્યા. ITBPના પ્રવક્તાએ જણાવ્યું કે, ડીઆઈજી સુધારક નટરાજને જવાનોમાં સૌથી પહેલા મત આપ્યો. પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ અહીં શરૂ થયું વોટિંગ, જાણો કોને આપ્યો પ્રથમ મત જણાવીએ કે, પોસ્ટલ બેલેટને સંબંધિત લોકસભા ક્ષેત્રમાં મોકલવામાં આવશે, જ્યાં 23 મેના રોજ મતગણતરીના દિવસે ગણતરી થશે. અરૂણાચલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ITBPના અન્ય યૂનિટોમાં પણ જવાનો પોક્ટલ બેલેટ દ્વારા મત આપશે. નોંધનીય છે કે, પોતાના લોકસભા વિસ્તારની બહાર ફરજ બજાવતા, સેના, પોલીસ અને રાજ્ય પોલીસના જવાનોને સર્વિસ વોટર્સ કહેવામાં આવ્યા છે. ઉપરાંત રાજનિયક અને અન્ય સપોર્ટ સ્ટાફને પણ સર્વિસ વોટર કહેવામાં આવે છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ અહીં શરૂ થયું વોટિંગ, જાણો કોને આપ્યો પ્રથમ મત ઉપરાંત મતદાન કર્મચારી ત્રિપુરામાં બે તબક્કામાં થનારા લોકસભા ચૂંટણી માટે ફરજ બચાવતા જવાનો પણ આજે અને 12 એપ્રિલે મત આપશે. સર્વિસ વોટર્સ માટે પશ્ચિમ ત્રિપુરા લોકસભા વિસ્તારમાં 8 એપ્રિલ અને પૂર્વ ત્રિપુરા વિસ્તાર માટે 12 એપ્રિલે થનારા પોસ્ટલ બેલેટ મતદાનને લઈને અંદાજે 7,000 બેલેટ પેપર્સનો ઉપયોગ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

Embed widget