શોધખોળ કરો

Lok Sabha Elections Result 2024: સરકાર બનાવવા જોડ-તોડની રાજનીતિ શરૂ, TDP-JDU સાથે વાત કરશે કોંગ્રેસ

Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે

Lok Sabha Elections Result 2024:  લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. દરમિયાન, વલણોથી ઉત્સાહિત કોંગ્રેસ સરકાર રચવા માટે TDP અને JDU સાથે વાત કરવા જઈ રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં TDP અને JDU આગળ છે. એવું માનવામાં આવે છે કે જો વલણો પરિણામમાં બદલાશે તો ઇન્ડિયા ગઠબંધન એનડીએને નબળું કરીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ સરકાર રચવા માટે ટીડીપી અને  જેડીયુ સાથે વાત કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે જેડીયુ નેતા લલન સિંહનો સંપર્ક કર્યો છે. ટીડીપીને ઈન્ડિયા ગઠબંધનમા લાવવાના પ્રયાસો ચાલુ છે. અહેવાલ છે કે સોનિયા ગાંધીના સારથિ કેસી વેણુગોપાલે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ સાથે વાત કરી છે.

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોના વલણોમાં ઇન્ડિયા ગઠબંધન 228 બેઠકો પર આગળ છે. અત્યાર સુધી એનડી 300 બેઠકો પર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન એનડીએને જોરદાર ટક્કર આપી રહ્યું છે. 20 બેઠકો એવી છે કે જે અન્યના ફાળે જાય તેમ જણાય છે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન આત્મવિશ્વાસમાં છે. એવું માનવામાં આવે છે કે જો આ વલણ બદલાશે તો ઇન્ડિયા ગઠબંધન પોતાને વધુ મજબૂત બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. આ માટે તેને જેડીયુ અને ટીડીપીની સૌથી વધુ જરૂર પડશે.

માત્ર TDP અને JDU શા માટે?

લોકસભા ચૂંટણીના વલણો ઇન્ડિયા ગઠબંધન માટે મોટી આશા બની ગયા છે, જો કે અત્યાર સુધી ગઠબંધન 272ના જાદુઈ આંકડાથી દૂર જણાય છે. જો ટ્રેન્ડ બદલાય છે તો ઇન્ડિયા ગઠબંધનને લગભગ 30 સીટોની જરૂર પડી શકે છે, આ માટે બહુમતીમાં દેખાઈ રહેલ NDAને તોડવું પણ જરૂરી છે. આ માટે ટીડીપી અને જેડીયુ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો વિકલ્પ બની શકે છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જે હાલમાં 16 સીટો પર ચૂંટણી લડી રહી છે. બીજી તરફ ટીડીપી 15 સીટો પર આગળ છે.

ખડગેએ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન બાદ દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ગઠબંધન પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ પછી મીડિયા સાથે વાત કરતા ખડગેએ દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન ઓછામાં ઓછી 295 સીટો જીતી રહ્યું છે.                                                          

ટોપ સ્ટોરી

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Embed widget