શોધખોળ કરો
Advertisement
અમદાવાદ પૂર્વ બેઠક પરેશ રાવલની કપાશે પત્તુ? તેમની જગ્યાએ કોણ લડશે ચૂંટણી?
ગાંધીનગરઃ ગુજરાતની 26 બેઠકોના ઉમેદવાર ચયન પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો વર્તમાન સાંસદ પરેશ રાવલનું પત્તુ કપાવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
આ બેઠક પર ભાજપમાંથી મનોજ જોશી, સી.કે. પટેલ, અસિત વોરા અને હરીન પાઠકનું નામ ચાલી રહ્યું છે. મનોજ જોશી અભિનેતા છે. આ બેઠક પર અસિત વોરાનું નામ પણ ચાલી રહ્યું છે. તેઓ અમદાવાદના પૂર્વ મેયર છે. હરીન પાઠકની વાત કરીએ તો તેઓ અગાઉ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. હવે કોને ટિકીટ મળે છે, તે તો સમય જ બતાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement