શોધખોળ કરો

લોકસભા 2019 : નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ સામે કોંગ્રેસે કોને ઉતાર્યા મેદાનમાં? જાણો વિગત

ગાંધીનગરઃ આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા 16 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપ દ્વારા નવસારીમાં સી.આર. પાટીલને રિપીટ કરાયા છે. પાટીલ છેલ્લી બે ટર્મથી ભાજપની સીટ પરથી ચૂંટાઇ આવે છે. આ સીટ પર પરપ્રાંતીય મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક પર કોળી મતદારો પણ વધારે છે. ત્યારે સી.આર. પાટીલ આ મતદારો ભારે પ્રભાવ ધરાવે છે. જેને કારણે આ વખતે પણ ભાજપે તેમને ટિકીટ આપી છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલને સી.આર. પાટીલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કોળી પટેલ છે અને હાલ નવસારી જિલ્લા કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે. તેમજ તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. અગાઉ વીજલપોર નગરપાલિકામાં પ્રમુખ પદે રહ્યા હતા. છેલ્લે મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એઆઈસીસીના વિધાનસભા ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થઈ હતી.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget