શોધખોળ કરો

બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી જોડાશે કૉંગ્રેસમાં, મુંબઈ નોર્થ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

નવી દિલ્હીઃ બૉલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોડકર બુધવારે કૉંગ્રેસમાં જોડાશે. તે દરમિયાન ઉર્મિલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે. ઉર્મિલા કૉંગ્રેસમાં જોડાશે તેવી લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કૉંગ્રેસ તેને લોકસભા ચૂંટણી મેદાનમાં પણ ઉતારી શકે છે.બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી જોડાશે કૉંગ્રેસમાં, મુંબઈ નોર્થ સીટ પરથી લડી શકે છે ચૂંટણી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, કૉંગ્રેસ ઉર્મિલા માંતોડરને  મુંબઈ નોર્થ સીટ પરથી ટિકિટ આપી શકે છે. મુંબઈ નોર્થ સીટથી કૉંગ્રેસેના ઉમેદવાર સંજય નિરુપમે જે રીતે ઉત્તર મુંબઈ સીટ છોડી છે, ત્યાંથી કૉંગ્રેસના કોઈ જ નેતા ચૂંટણી લડવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં નિરુપમ સાડા 4 લાખ મતથી હાર્યા હતા. તેથી જ કદાચ કૉંગ્રેસ અહીંથી ઉર્મિલાને ઉતારી શકે છે. રાજસ્થાનઃ ભાજપના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત લોકસભા ચૂંટણી લડવાની અટકળો પર બોલીવૂડ અભિનેતા સંજય દત્તે શું આપ્યું નિવેદન, જાણો બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી જોડાશે કૉંગ્રેસમાં, મુંબઈ નોર્થ સીટ પરથી લડી શકે છે ચૂંટણી કૉંગ્રેસ નેતાઓનું માનવું છે કે ઉર્મિલા માતોંડકર તેમનો પ્રસ્તાવ સ્વીકાર કરી લેશે અને આ સીટ પરથી તેમનો જંગી મતથી જીત મળશે. હાલમાં આ સીટ પર ભાજપના ગોપાલ શેટ્ટી સાંસદ છે. બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી જોડાશે કૉંગ્રેસમાં, મુંબઈ નોર્થ સીટ પરથી લડી શકે છે ચૂંટણી ઉલ્લેખનયી છે કે આ સીટ પરથી કૉંગ્રેસની ટિકિટ પર અભિનેતા ગોવિંદા ચૂંટણી લડી ચુક્યા છે. અને 2004માં ગોવિંદાએ લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી પાંચ વખત સાંસદ રહેલા રામ નાઇકને હરાવ્યા હતા. 2009માં આ સીટ પરથી સંજય નિરુપમ સાંસદ બન્યા હતા. જામગરની ટિકીટ ન મળતા નારાજ હોવાની વાત પર રીવાબાએ શું કરી સ્પષ્ટતા? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget