શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી પ્રચાર કરતાં-કરતાં ભાજપના કયા નેતા સિંગર બન્યા, રેલીમાં ગાયું રોમેન્ટિંગ સોંગ
ઓડિશામાં પૂરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ચૂંટણી પ્રચાર કરતા કરતા સિંગિંગ કરતા નજર આવ્યા. પૂરી સીટ પર સંબિત પાત્રાનો મુકાબલો બીજેડીના પિનાકી મિશ્રા સામે છે.
નવી દિલ્હી: ઓડિશામાં પૂરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા પોતાના અનોખા ચૂંટણી પ્રચારને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. ક્યારેક ગરીબના ઘરે જમતા નજર આવ્યા, તો ક્યારેક બાઈક પર સવાર થઈને ડોર ટૂ ડોર પોતાના માટે મત માંગતા નજર આવ્યાં. ત્યારે હાલમાં સંબિત પાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ સિંગિંગ કરતા નજર આવ્યા.
પાત્રા તેલગુનું જાણીતું ગીત ‘તુમ મિલે દિલ ખિલે’ ગાતા નજર આવી રહ્યાં છે. આ વીડિયોને ખૂદ સંબિત પાત્રાએ શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા પાત્રાએ લખ્યું કે, “પૂરીમાં એક મોટી તેલગુ આબાદી પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની માંગ પર મે એક પ્રસિદ્ધ ગીત ગાયું. અને લોકો તેની ખૂબ પ્રંશસા પણ કરી, વિશ્વાસ નથી થતો ?”
Puri has a sizeable Telugu Population as well. While Campaigning amidst them sang a famous Telugu number on demand. The frenzy in the crowd was palpable, don’t believe ? A must watch! Lots of love to my adorable Telugu friends. @BJP4Odisha #IndiaBoleModiDobara #SambitPatra4Puri pic.twitter.com/ULI8xJdnhU
— Chowkidar Sambit Patra (@sambitswaraj) April 19, 2019
ପୁରୀ ଲୋକସଭା ସ୍ଥିତ ପିପିଲି ବିଧାନସଭାରେ ନିର୍ବାଚନୀ ପ୍ରଚାର ର କିଛି ଦୃଶ୍ୟ।@BJP4Odisha #IndiaBoleModiDobara #SambitPatra4Puri pic.twitter.com/MH9QlPuQRj
— Chowkidar Sambit Patra (@sambitswaraj) April 19, 2019
આ એક્ટ્રેસે કહ્યું- મોદીના અધૂરા વચન પર કોમેડી ફિલ્મ બનવી જોઈએ
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવાને લઈને CM વિજય રૂપાણીએ શું કહ્યું? જાણો વિગત
પૂરી સીટ પર સંબિત પાત્રાનો મુકાબલો બીજેડીના પિનાકી મિશ્રા સામે છે. પિનાકી મિશ્રા હાલમાં ત્યાનાં સાંસદ છે અને ગત લોકસભા ચૂંટણીમાં તેણે સવા પાંચ લાખથી વધુ મત મળ્યા હતા. કૉંગ્રેસે આ બેઠક પર પ્રકાશ નાયકને ટિકિટ આપી છે.
સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલાના વિરોધમાં કોંગ્રેસે કાઢી રેલી, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion