શોધખોળ કરો

બોલીવુડની આ એક્ટ્રેસ લડી શકે છે લોકસભા ચૂંટણી, જાણો ક્યાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

નવી દિલ્હીઃ ઝારખંડની જમશેદપુર લોકસભા બેઠકથી બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા લોકસભા ચૂંટણી લડી શકે છે. ઝારખંડ પીપુલ્સ પાર્ટીના સુપ્રિમો સૂર્ય સિંહ બેસરાએ જણાવ્યું કે, 14 અલગ-અલગ સંગઠન મળીને જનમતના બેનર હેઠળ ઝારખંડમાં 14 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. ત્યારે તનુશ્રી સામે જમશેદપુર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઓફર આપવામાં આવી છે. જોકે, હજુ સુધી તનુશ્રી તરફથી પ્રસ્તાવ પર સહમતિ નથી આવી. આકાશ અંબાણી અને શ્લોકાની શાહી બગીમાં થઈ એન્ટ્રી, જુઓ તસવીરો ઝારખંડમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજનૈતિક પાર્ટીઓ લાગી ગઈ છે. એવામાં ક્ષેત્રીય પાર્ટી ઝારખંડ પીપુલ્સ પાર્ટીના સુપ્રિમો સૂર્ય સિંહ બેસરા સર્કિટ હાઉસમાં બેઠક કરી પાર્ટીની રણનીતિનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, ઝારખંડમાં 14 અલગ-અલગ પાર્ટીઓ જનમત બેનર હેઠળ તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે, જેએમએમ, ઉલગુલાન ઝારખંડ પાર્ટી, હોરો રાષ્ટ્રીય સેન્ગેલ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, એમસીસી, સીપીઆઈ, સીપીએમ, સીપીએમએલ, આમ આદમી પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી જેવા 14 સંગઠન મળીને ભાજપા સરકારને ઉખાડી ફેકવાનું કામ કરશે. જમશેદપુર લોકસભા બેઠક માટે તેમણે જણાવ્યું કે, તનુશ્રી દત્તા સાથે વાતચીત ચાલી રહી છે. તેમના પિતાએ લીલી ઝંડી આપી દીધી છે. તનુશ્રી દત્તા જમશેદપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. વાંચોઃ બોલીવુડની આ હોટ એક્ટ્રેસને મળી એવી બર્થ ડે ગિફ્ટ કે ખુશીના માર્યા આવી ગયા ચક્કર, જાણો વિગત તનુશ્રી દત્તા  લાંબા સમયથી બોલીવુડમાંથી ગાયબ છે. ગત વર્ષે તેણે #metoo હેઠળ એક્ટર નાના પાટેકર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, 2008માં નાના પાટેકરે ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર તેની સાથે સ્ક્શ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget